ભાજપાના સ્થાપના દિવસ નિમિત્તે PMનું સંબોધન, વ્યક્તિથી મોટો પક્ષ અને પક્ષથી મોટો દેશ

April 6, 2021 845

Description

ભાજપાના સ્થાપના દિવસ નિમિત્તે PMએ સંબોધન કર્યું હતું. ત્યારે આ પ્રમાણેના મુદ્દાઓ વિશે વાત કરી હતી.

ભાજપના 41 વર્ષ સેવા સમર્પણના સાક્ષી: PM

કાશ્મીરને સંવૈધાનિક અધિકાર આપી શક્યા: PM

વ્યક્તિથી મોટો પક્ષ અને પક્ષથી મોટો દેશ: PM

આડવાણી, જોશીના આશીર્વાદ મળતા રહ્યા: PM

કોરોનાકાળમાં ભાજપ કાર્યકરોનું કામ સરાહનીય: PM

સંકટના સમયે આત્મનિર્ભર ભારત અભિયાન: PM

ગાંધીજીની મૂળ ભાવનાને ચરિતાર્થ કરી: PM

અંત્યોદયની પ્રેરણાથી દાયિત્વ નિભાવીશું: PM

નાગરિકો સુધી પહોંચી રહ્યો છે વિકાસ: PM

દેશમાં 10 કરોડથી વધુ નાના ખેડૂતો: PM

“અગાઉની સરકારોએ ખેડૂતોને પ્રાથમિકતા ન આપી’

દરેક યોજનામાં મહિલાઓને પ્રાથમિકતા: PM

Leave Comments

News Publisher Detail