PM મોદીની કલમ 370 હટાવ્યા બાદ પહેલીવાર ગુપકાર અલાયંસ સાથે બેઠક

June 24, 2021 560

Description

PM મોદીની આજે ગુપકાર અલાયંસ સાથે બેઠક યોજાશે. કાશ્મીરના નેતાઓ સાથેની બેઠકમાં અમિત શાહની હાજરી. કાશ્મીરનુ ભવિષ્ય નક્કી કરનારી રહેશે બેઠક. કલમ 370 હટાવ્યા બાદ પહેલીવારની બેઠક યોજાશે. મોદી-શાહ ચૂંટણીના એજન્ડા પર કરશે વાતચીત. જમ્મૂ-કાશ્મીરને ફરીથી પૂર્ણ રાજ્યના દરજ્જા પર વાતચીત શક્ય છે. જમ્મૂ-કાશ્મીરની સીમાંકનની પ્રક્રિયામાં સહકારની અપેક્ષા. બેઠક દિલ્હીમાં પરંતુ કાશ્મીરમાં 48 કલાકનુ એલર્ટ આપવામાં આવ્યું છે. સ્થિતિ તંગ ન બને તેની રખાશે તકેદારી.

Leave Comments

News Publisher Detail