જમ્મુ કાશ્મીર મુદ્દે બેઠક પહેલા PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે બેઠક

June 24, 2021 545

Description

જમ્મુ કાશ્મીર મુદ્દે બેઠક પહેલા દિલ્હીમાં હલચલ જોવા મળી. PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે બેઠક યોજાઈ હતી. બપોરે 3 વાગ્યે JKના નેતાઓ સાથે PMની બેઠક યોજાઈ. સર્વપક્ષીય બેઠકમાં સામેલ થશે 8 પાર્ટીના 12 નેતા હતા. બેઠકના પગલે જમ્મુ કાશ્મીરમાં 48 કલાક એલર્ટ આપવામાં આવ્યું છે.

 

Leave Comments

News Publisher Detail