કોરોનાના પગલે BCCIએ IPL-21 રદ્દ કરવાનો નિર્ણય કર્યો

May 4, 2021 545

Description

BCCIએ IPL-21 રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. કોરોના કાળમાં આઈપીએલ કરવાને લઇને બીસીસીઆઈએ મજબૂત બાયો બબલનું કારણ આગળ ધર્યું હતુ, ત્યારબાદ 29 મેચ જ સફળતાપૂર્વ યોજી શકાઈ.

Leave Comments

News Publisher Detail