બંગાળમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કરાયો

May 4, 2021 650

Description

બંગાળમાં ચૂંટણી પૂર્ણ થતા જ ઈંધણના ભાવ વધી ગયા છે. પેટ્રોલ અને ડીઝલની કિંતમમાં વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલમાં 14 પૈસા અને ડીઝલમાં 17 પૈસાનો વધારો થયો હતો.

Leave Comments

News Publisher Detail