ઓક્સિજન સંકટ પર દિલ્હી હાઈકોર્ટની કેન્દ્ર સરકારને ફટકાર

May 4, 2021 500

Description

ઓક્સિજન સંકટ પર કેન્દ્ર સરકારને ફટકાર લાગી છે. દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે – તમે આંધળા હશો અમે નથી. ઓક્સિજન વિતરણની જવાબદારી IIT – IIMને આપવી જોઈએ. આટલા અસંવેદનશીલ કેમ થઈ શકો. દિલ્હીના લોકોના જીવ જઈ રહ્યા છે.

Leave Comments

News Publisher Detail