દેશમાં કોરોનાનો કકળાટ: 24 કલાકમાં 1, 15, 736 કેસ, 630 દર્દીના મોત

April 7, 2021 1010

Description

દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે. કારણ કે એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 1.15 લાખથી વધુ કેસ નોંધાયા છે. 24 કલાકમાં 1, 15, 736 કેસ, 630 દર્દીના મોત નિપજ્યા છે. જેથી હવે એક્ટિવ કેસનો સંખ્યા 8, 43, 473 પર પહોંચી ગઈ અને સામે દેશમાં કુલ 8, 70, 77, 474 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું. કોરોનાથી ભારતમાં કુલ મૃત્યુઆંક 1, 66, 177 થયો. દેશમાં કુલ કેસની સંખ્યા 1, 28, 01, 785 પહોંચી અને અત્યાર સુધી 1, 17, 92, 135 દર્દી સાજા થયા છે.

Leave Comments

News Publisher Detail