ભારતમાં કોરોનાનો હાહાકાર, 24 કલાકમાં 2,73,810 કેસ, 1619ના મોત

April 19, 2021 935

Description

ભારતમાં કોરોના કેસ 1.50 કરોડને પાર પહોંચ્યા છે. 24 કલાકમાં 2, 73, 810 કોરોના કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. વધુ 1619 દર્દીના મોત, 144178 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. એક્ટિવ કેસની સંખ્યા 19, 29, 329એ પહોંચી છે. દેશમાં કોરોનાથી કુલ 1, 78, 769 મોત થયા છે. અત્યાર સુધી 1, 29, 53, 821 દર્દી સાજા થયા છે. કુલ 12, 38, 52, 566 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Leave Comments

News Publisher Detail