કોરોના સંક્રમણ રોકવા સંપૂર્ણ લોકડાઉન ખુબ જ જરૂરી- રાહુલ ગાંધી

May 4, 2021 860

Description

કોરોના અંગે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે – સંક્રમણ રોકવા લૉકડાઉન જ ઉકેલ છે. સંપૂર્ણ લૉકડાઉનથી જ કોરોના અટકશે. લૉકડાઉનમાં ગરીબોના હિતની રક્ષા કરો. સરકારની લાપરવાહીથી લોકોના જીવ ગયા છે.

Leave Comments

News Publisher Detail