અક્ષય કુમાર પછી ફિલ્મ રામ સેતુના સેટ પર 45 લોકોને કોરોના

April 5, 2021 2555

Description

ફિલ્મ રામ સેતુના સેટ પર 45 લોકોને કોરોના થયો છે. અભિનેતા અક્ષય કુમાર  સંક્રમિત થયો પછી ધડાધડ 45 લોકોને કોરોનાએ ઝપેટમાં લીધા. હાલમાં  તમામ 45 લોકોને ક્વોરન્ટાઈન કરાયા અને ફિલ્મનું શુટિંગ પણ બંધ કરી દેવામાં આવ્યું છે.

Leave Comments

News Publisher Detail