દેશમાં 24 કલાકમાં રેકોર્ડબ્રેક 2, 61, 500 નવા કેસ, 1501 દર્દીના મોત

April 18, 2021 1295

Description

દેશમાં 24 કલાકમાં 2, 61, 500 નવા કેસ નોંધાયા છે. 24 કલાકમાં કોરોનાથી 1501 દર્દીના મોત નિપજ્યા છે. 1, 38, 423 કોરોના દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. એક્ટિવ કેસની સંખ્યા 18, 01, 316એ પહોંચી છે. દેશમાં કુલ કેસ 1, 47, 88, 109એ પહોંચ્યા છે. અત્યાર સુધી 1, 28, 09, 643 દર્દી સાજા થયા છે. કોરોનાથી દેશમાં કુલ 1, 77, 150 દર્દીના મોત થયા છે. દેશમાં કુલ 12, 26, 22, 590 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

 

Leave Comments

News Publisher Detail