અમેરિકા ભારતની પડખે આવ્યુંં, ઓક્સીજનની મદદ કરી

April 30, 2021 1145

Description

અમેરિકાએ કોરોના મહામારીના બીજા તબક્કામાં ભારતને ઓક્સીજનની મદદ કરી છે. અમેરિકાએ ભારતમાં કોરોના મહામારીનો સામનો કરવા ઓક્સિજન કોન્સન્ટેટર્સ, ઓક્સિજન પેદાં કરવાના પ્લાન્ટ અને અન્ય આવશ્યક ઉપકરણોની મદદ કરી છે.

Leave Comments

News Publisher Detail