કોરોનાના નવા કેસમાં આખી દુનિયામાં ભારત પહેલા નંબરે, 24 કલાકમાં 81,466 કેસ

April 3, 2021 2285

Description

કોરોનાની રફ્તાર દેશમાં બેકાબૂ બની ગઈ છે. દુનિયાભરમાં સૌથી વધુ નવા કેસ ભારતમાં નોંધાયા છે. 24 કલાકમાં દેશમાં નવા 81,466 કેસ નોંધાયા. વર્ષ 2021માં એક દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયા. દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં 47,827 કેસ નોંધાયા. મહારાષ્ટ્રના CM ઠાકરેએ લૉકડાઉનના સંકેત આપ્યા છે. દેશમાં 6 લાખથી વધારે એક્ટિવ કેસ છે. દેશમાં અત્યાર સુધી 1.63 લાખ મોત થયા. શુક્રવારે સાંજે દેશમાં રસીકરણનો આંક 7 કરોડને પાર થયો. દેશના 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સ્થિતિ ચિંતાજનક છે. મહારાષ્ટ્ર, પંજાબ અને છત્તીસગઢમાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે.

 

Leave Comments

News Publisher Detail