રાતના અંધારામાં કર્ફ્યુની આડમાં સરકારનો સૌથી મોટો ખેલ

April 22, 2021 7340

Description

રાજ્યમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવવામાં આવેલા આંકડાઓમાં મોટો ગોટાળો જોવા મળી રહ્યો છે.  રાતના અંધારામ કર્ફ્યુની આડમાં સરકારનો સૌથી મોટો ખેલ ખેલાઈ રહ્યો છે. તો આવો જોઈએ સરકારની આ નીતિ અને લોકો સાથે રમત આ અમારા ખાસ અહેવાલમાં…

Leave Comments

News Publisher Detail