સંદેશ વિશેષ -ખોજ -12.03.2021

March 12, 2021 500

Description

આપણે નાના હતા ત્યારથી અભ્યાસમાં શીખતા આવ્યા કે, પૃથ્વી પર 7 મહાદ્વીપ છે.. આ આધુનિક ભૂગોળશાસ્ત્ર એ એક વૈવિધ્યપૂર્ણ શાખા છે જેમાં લગભગ તમામ અન્ય વિજ્ઞાનના અંશ જોવા મળે છે.. આ પ્રકારનું આપણા અભ્યાસમાં આવતું.. હકિકતમાં ભૂગોળ એ અત્યંત વ્યાપક વિષય હોવાથી તેની વ્યાખ્યા કરવી કે તેને વિજ્ઞાન કે સમાજશાસ્ત્ર જેવા વિભાગોમાં વર્ગીકૃત કરવું એ એક મુશ્કેલ કામ છે, અને આવા પ્રયત્નો અવારનવાર વિવાદોને આમંત્રણ આપે છે.. પરંતુ, આ વખતે એક એવી ખોજ થઇ છે જે ફરીવાર આપણા જૂના અભ્યાસને ભુલવા મજબૂર કરશે.. આ ખોજ છે, 8માં મહાદ્વીપની..

Leave Comments

News Publisher Detail