સંદેશ વિશેષ -ડરપોક-28.10.20

October 28, 2020 680

Description

એક આશ્ચર્યજનક ખુલાસો થયો છે.. આ ખુલાસો એવા સમયે થયો છે જ્યારે કોરોના વાયરસ આખી દુનિયામાં કહેર મચાવી રહ્યો છે અને ભારતમાં સંક્રમણનો રાફડો ઘટી રહ્યો છે.. હકિકતે કોવિડ-19 નામની આ મહામારી ડરપોક છે.. કેમ ડરપોક છે આજે એ જાણવાનું છે.. આ અહેવાલમાં તમને એ તમામ માહિતી મળશે જેનાથી આ ડરપોક વાયરસની એક એક પોલ ખુલશે..

Leave Comments

News Publisher Detail