સંદેશ વિશેષ -આપણા કેશુબાપા-29.10.20

October 29, 2020 545

Description

: જ્યારે કોઇ વ્યક્તિ આપણા વચ્ચેથી વિદાય લે ત્યારે સ્વાભાવિક છેકે, આપણે તેમના સારા સ્મરણો જ કરીએ.. તેમની સારી સારી વાતો યાદ કરીએ.. સમાજને આપેલું યોગદાન યાદ કરીએ.. પરંતુ, આજે એક એવા વ્યક્તિએ વિદાય લીધી છે જે હકિકતમાં એક ઉદાર અને ઉમદા વ્યક્તિત્વ હતા.. ક્યારેક કલ્પના ન કરી હોય એવી અઘટીત ઘટના અચાનક જ ઘટી જાય છે.. ગુજરાતમાં ભાજપના પિતાતુલ્ય ગણાતા આપણા બાપા હવે આ દુનિયામાંથી વિદાય લઇ ગયા.. પંચમહાભુતમાં વીલિન થઇ ગયા.. પોતાના ગામથી લઇને ગાંધીનગર સુધી અને ગાંધીનગરથી લઇને દિલ્હી સુધી કોઇ વ્યક્તિ એવો નહીં હોય જે કેશુબાપાથી પ્રભાવિત ન હોય..

ગુજરાતની અન્ય ઘણી એવી પ્રસિદ્ધીઓ છે જેમણે આ વર્ષે જ આપણાથી વિદાય લીધી.. આ અહેવાલમાં કોઇ વોઇસ ઓવર નહીં.. કોઇ દ્રશ્યો નહીં.. માત્ર એ વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ જે આપણાથી વિદાય લઇ ચુક્યા છે.. જેઓ હવે આપણા વચ્ચે રહ્યા નથી..

Leave Comments

News Publisher Detail