ભારતમાં કોરોના વાયરસે તમામ રેકોર્ડ તોડ્યા, એક દિવસમાં નોંધાયા 2 લાખથી વધુ કેસ

April 16, 2021 2405

Description

ભારતમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. ભારતમાં રોજના 2 લાખથી વધુ કેસ વધી નોંધાઈ રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં લોકોને વધુ મોટો આંકડો જોવા મળી શકે છે. હજુ પણ વધુ ગંભીર સ્થિતિ ઉભી થઈ શકે છે. ગુજરાતમાં નાના ગામડા સુધી કોરોના પહોંચી ચુક્યો છે. સરકારે સંવેદનશીલતા દેખાડવી જોઈએ. લોકડાઉન કરવુ જોઈએ. તો જ કોરોના વોરીયર્સ, ડોકટર્સ, પોલીસ સ્ટાફ તમામ લોકોને બચાવી શકીશુ. લોકડાઉન દ્વારા જ કોરોનાને બ્રેક લગાવી શકીશું. ગુજરાતમાં કોરોનાને મહદ અંશે રોકી શકીશું.

Leave Comments

News Publisher Detail