સંદેશ વિશેષ -લાચારી – 03.05.2021

May 3, 2021 155

Description

આ અવિશ્વસનિય, અકલ્પનીય પરંતુ, સત્ય છે.. સરકાર કોરોના સંક્રમણના વિકરાળ રુપથી અજાણ જેવી ચાદર ઓઢીને સુઇ રહી હતી.. કોરોનાની બીજી લહેરનો કહેર વરસ્યો તો, હોસ્પિટલમાં ઓક્સિજનના જ ફાફા પડી ગયા.. ભારત જેવા કુદરતી રુપથી માલામાલ દેશમાં ડઝનો લોકો ઓક્સિજનની અછતના કારણે જ હોસ્પિટલમાં જીવ ગુમાવી બેઠા.. આનાથી વિશેષ લાચારી શું હોય..

હવે સવાલ એ છેકે, આ લાચારીનો અંત શું.. આ બિમારીને કાબુમાં લાવવા માટે શું લોકડાઉન એક જ ઉપાય છે.. લોકડાઉનથી જ સંક્રમણની ચેઇન તુટશે.. સંક્રમિતોની વધતી સંખ્યા કંઇક આવું જ સુચવી રહી છે..

Leave Comments

News Publisher Detail