કોરોનાથી થતા મોતના આંકડામાં સરકારનું લોલમલોલ

April 22, 2021 1385

Description

રાજ્યભરમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. દિવસે દિવસે કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ સુવિધાઓનો અભાવ વર્તાઈ રહ્યો છે. તેમા પણ સરકાર દ્વારા કેસના આંકડા હોય કે મોતના આંકડા દરેક આંકડામાં ગોટાળો કરવામાં આવી રહ્યો છે. સાચા આંકડા સરકાર દ્વારા જાહેર કરવામાં આવતા નથી. ત્યારે જુઆ આ અમારો ખાસ અહેવાલ ‘મોતના આંકડા છુપાવતી સરકાર’

Leave Comments

News Publisher Detail