Vadodara : નાનકડા શેરખી ગામમાં કોરોનાથી 40ના મોત, 450 પોઝિટિવ કેસ

May 13, 2021 830

Description

વડોદરાના શેરખી ગામે સંદેશ ન્યૂઝ પહોંચ્યું હતું. 12 હજારની વસ્તીમાં અત્યાર સુધી 450 કેસ નોંધાયા છે. છેલ્લા પંદર જ દિવસમાં 150 કેસ નોંધાતા ગ્રામજનોમાં ચિંતા પ્રવર્તી છે. અત્યાર સુધી 40 લોકોનાં કોરોનાથી મોત થયા છે.  કોવિડ ટેસ્ટ માટે 10 કિલોમીટર દૂર જવું પડે છે. કિટ ઓછી આવવાથી ટેસ્ટિંગ માટે રાહ જોવી પડે છે. હાલમાં ગામમાં 20 બેડનું આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યું છે. રોજ 50 જ લોકોનું ટેસ્ટિંગ થઈ શકે છે.

 

Leave Comments

News Publisher Detail