વડોદરાઃ વાઘોડિયામાં હોસ્પિટલની ગંભીર બેદરકારી આવી સામે

May 4, 2021 455

Description

વડોદરાના વાઘોડિયામાં હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. ધીરજ હોસ્પિટલમાં મૃતદેહ બદલાઈ જતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 57 વર્ષીય હીરા પરમારની સારવાર ચાલી રહી હતી. અંતિમવિધિ કર્યા બાદ પરિવારને જાણ થઈ હતી. અન્ય મૃતદેહની જાણ થતા DySPને રજૂઆત કરી હતી. હલ હીરાભાઈને શોધવા પરિવાર ધમપછાડા કરી રહ્યો છે.

 

Leave Comments

News Publisher Detail