સુરતમાં રહેતા એક વ્યક્તિની હત્યામાં બે આરોપીની ધરપકડ

June 23, 2021 455

Description

થોડા દિવસો પહેલા પોલીસના બાતમીદારની આશંકાએ સુરતમાં રહેતા એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી….પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલી બે આરોપીની ધરપકડ તો કરી છે… પરંતુ મુખ્ય આરોપી સહિત હજી 4 આરોપી ફરાર છે.. કોની થઈ હતી હત્યા અને કોણ છે મુખ્ય આરોપી જુઓ ક્રાઈમ એલર્ટના આ રિપોર્ટમાં.

Leave Comments

News Publisher Detail