સોશિયલ મિડીયાના જેટલા લાભ છે તેટલા જ ગેરલાભ પણ છે

May 5, 2021 305

Description

સોશિયલ મિડીયાના જેટલા લાભ છે તેટલા જ ગેરલાભ પણ છે….અવારનવાર સોશિયલ મીડિયા પર ફેક આઈડી બનાવી યુવતીને બદનામ કરવાના કિસ્સા સામે આવે છે.. સુરત પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.. જ્યાં એક નરાધમે યુવતીનું ફેક અકાઉન્ટ બનાવી તેને બદનામ કરવાનો કારસો ઘડ્યો.. કેવી રીતે આવો જોઈએ

Leave Comments

News Publisher Detail