સુરતમાં મૃતદેહો સ્કૂલવાનમાં લઈ જવાની નોબત આવી

April 19, 2021 1445

Description

સુરતમાં કોરોનાનો કહેર યથાવત છે. દિવસે દિવસે કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. સુરતમાં હોસ્પિટલ હાઉસફુલ થઈ રહી છે. કોરોનાના પગલે મોત પણ વધારે થઈ રહ્યા છે. ત્યારે હવે શબવાહીનો પણ ખુટી પડી છે. કોરોના લહેરમાં સુરતની હાલત ગંભીર જણાઈ રહી છે. શબવાહિનીઓ ખુટી પડતા હવે સ્કૂલવાનમાં મૃતદેહ લઈ જવાની નોબત આવી છે. સિવિલમાંથી સ્કૂલવાનમાં મૃતદેહ લઈ જવામાં આવ્યા હતા.

Leave Comments

News Publisher Detail