સુરત સ્મિમેર હોસ્પિટલના ઈન્ટર્ન ડોક્ટરો ઉતર્યા હડતાળ પર

May 4, 2021 1610

Description

સુરત સ્મિમેર હોસ્પિટલમાં ઈન્ટર્ન ડોક્ટરની હડતાળ પર ઉતર્યા છે. રહેવાની સગવડ ન મળતી હોવાનો આરોપ લાગ્યો છે. સ્મિમેરના 200 જેટલા તબીબો હડતાળ પર ઉતર્યા છે. માગણી નહીં સંતોષાય ત્યાં સુધી હડતાળની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Leave Comments

News Publisher Detail