માનહાનિ કેસમાં કોર્ટમાં હાજરી આપવા આજે રાહુલ ગાંધી સુરત આવશે

June 24, 2021 410

Description

માનહાનિ કેસમાં કોર્ટમાં હાજરી આપવા આજે રાહુલ ગાંધી ગુજરાત આવવાના છે. મોદી સમાજ વિશે કરેલી ટિપ્પણીને લઇને હાલ તેમનો સુરત કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જેને લઇને તેઓ સુરત આવવાના છે. ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું છે કે અલગ અલગ જગ્યાએ ફરિયાદ કરી રાહુલ ગાંધીને હેરાન કરવામાં આવે છે. પરંતું ગુજરાતની જનતા સમજુ છે જે સમય આવ્યે પરિણામ આપશે.

Leave Comments

News Publisher Detail