સુરતમાં રમઝાનમાં કોવિડ ગાઈડલાઈનને લઈને મહત્વની બેઠક

April 21, 2021 1745

Description

સુરતમાં કોરોનાને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી જેમાં મનપા કમિશનર અને મેયર સાથે મુસ્લિમ સમાજના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.

રમઝાનમાં કોવિડ ગાઈડલાઈનને લઈને અને આઈસોલેશન અને વેક્સિન માટે લોકોને સમજાવવાને લઇને પણ ચર્ચા થઇ હતી.

Leave Comments

News Publisher Detail