લોકડાઉનના ભયથી સુરત ST ડેપો પર જામી ભીડ

April 20, 2021 1730

Description

લોકડાઉનના ભયથી સુરત ST ડેપો પર ભીડ જામી છે. પરપ્રાંતિય શ્રમિકોનું વતન તરફ પલાયન છે. ST બસ સ્ટેન્ડ પર સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા છે. બસની કેપેસિટી કરતા વધુ મુસાફરો સવાર થયા હતા.

Leave Comments

News Publisher Detail