સુરતમાં એક જ પરિવારમાંથી 4 બાળકો સહિત કુલ 5 કોરોના પોઝિટિવ

April 19, 2021 1925

Description

સુરત સહિત રાજ્યભરમાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે. લોકોની હાલત ખરાબ કરી દીધી છે. આ કોરોનાના પગલે હાલ સુરતમાં ગંભીર સ્થિતિ ઉભી થઈ છે. ત્યારે આ કોરોનાની નવી લહેર બાળકો માટે પણ ઘાતક સાબિત થઈ રહી છે. હવે બાળકો પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. સુરતમાં એક જ પરિવારમાંથી 4 બાળકો સહિત કુલ 5 કોરોના પોઝિટિવ આવતા લોકોની ચિંતા વધી ગઈ છે.

Leave Comments

News Publisher Detail