સુરતમાં એક પરીણીતા ચાર નરાધમોની હેવાનિયતનો શિકાર બની

June 13, 2021 1175

Description

એક તરફ મહિલા સુરક્ષાની વાતો તો બીજી તરફ દુષ્કર્મનો શિકાર બનતી મહિલાઓ. સુરત અને ભાવનગરમાં સામે આવી દુષ્કર્મની ઘટનાઓ. સુરતમાં એક પરીણીતા ચાર નરાધમોની હેવાનિયતનો શિકાર બની. તો વલભીપુરમાં સગીરા પર તેના જ કૌટુંબીક સગાએ ધાક ધમકી આપી છ મહિના સુધી દુષ્કર્મ આચર્યું.

\

Tags:

Leave Comments

News Publisher Detail