સુરતના અઠવાઝોનમાં આવેલ અલથાણ માર્કેટમાં 60 દુકાનો સીલ કરાઇ

June 23, 2021 695

Description

સુરતના અઠવાઝોનમાં આવેલ અલથાણ માર્કેટમાં 60 દુકાનો સીલ કરાઇ છે.. વોટર બિલના નાણાં બાકી હોવાથી દુકાનો સીલ કરાઇ છે.. દુકાનો સીલ થતા તમામ દુકાનદારો રસ્તા પર ઉતર્યા છે.. બિલ્ડર દ્વારા બાકી નાણાં ન ભરાતા 60 દુકાનો સીલ કરાતા દુકાનદારોમાં રોષ ફેલાયો છે..

 

Leave Comments

News Publisher Detail