સુરતમાં માર્ગ અકસ્માતમાં 1 મોત, 7 ઘાયલ

June 24, 2021 7310

Description

સુરતમાં માર્ગ અકસ્માતમાં 1 મોત, 7 ઘાયલ થયા હતા. મગદલ્લા પાસે ટ્રક અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઈચ્છાપોર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

Leave Comments

News Publisher Detail