રાજકોટના આનંદ બંગલા ચોક ખાતે ગમખ્વાર અકસ્માત

June 13, 2021 3875

Description

રાજકોટના આનંદ બંગલા ચોક ખાતે ગમખ્વાર અકસ્માત થયો છે. ટ્રક ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા અકસ્માતમાં બાઇક ચાલકનું મોત થયું છે. ટ્રક ચાલક ટક્કર મારી ફરાર થઈ જવાની ફિરાકમાં હતો પરંતુ ફરાર થવાની કોશિશ કરે તે પહેલાજ સ્થાનિક લોકોએ દબોચી લીધો. અને સ્થાનિક લોકોએ ટ્રક ચાલકને પકડી પોલીસને સોંપી કાયદાનું ભાન કરાવ્યું.

Leave Comments

News Publisher Detail