રાજકોટ મહંતે ઝેરી દવા પી આપઘાત કરી લેતા રહસ્ય સર્જાયુ હતું, મહંતે લખેલી સ્યુસાઈડ નોટમાં ચોંકાવનારા ખુલાસા થયા

June 10, 2021 230

Description

રાજકોટ મોરબી હાઇવે પરના કાગદડી નજીક ખોડીયારધામ આશ્રમનાં મહંતે ઝેરી દવા પી આપઘાત કરી લેતા રહસ્ય સર્જાયુ હતું.. ત્યારે મહંતે લખેલી સ્યુસાઈડ નોટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.. મહંતની સ્યુસાઈડ નોટે જ મહંતના મોતનું રહસ્ય ખોલી નાખ્યુ છે. ત્યારે કોણ છે મહંતના મોત માટે જવાબદાર શખ્સો અને શા માટે મહંતે કરી આત્મહત્યા જુઓ આ ખાસ રીપોર્ટમાં….

Leave Comments

News Publisher Detail