ભાવનગરના તળાજામાં ધોરણ-10 માં અભ્યાસ કરતી વિદ્યાર્થી હવસનો શિકાર બની

April 6, 2021 845

Description

ભાવનગરના તળાજામાં ધોરણ-10 માં અભ્યાસ કરતી વિદ્યાર્થી હવસનો શિકાર બની. નરાધમ વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરી ફરાર થઈ ગયો. જોકે પોલીસે ગણતરીની કલોકોમાં આરોપીને ઝડપી પાડ્યો છે. ત્યારે જોઈએ કોણ છે વિદ્યાર્થિનીની જિંદગી બરબાદ કરનાર આ હવસખોર. અને કેવી રીતે સગીરાને બનાવી શિકાર.

Leave Comments

News Publisher Detail