દ્વારકા પવિત્ર નગરીમા અવારનવાર દુષ્કર્મની ઘટનાઓ સામે આવતા આ પવિત્ર નગરીને લાંછન લાગ્યું છે

May 9, 2021 1205

Description

દ્વારકા પવિત્ર નગરી માનવામાં આવે છે. પરંતુ અહી પણ ગુનાખારીએ માઝા મુકી છે. અવારનવાર દુષ્કર્મની ઘટનાઓ સામે આવતા આ પવિત્ર નગરીને લાંછન લાગ્યું છે. ફરી એક વખત આ નગરીમાં 11 વર્ષના બાળક સાથે એક નરાધમે શ્રુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા દ્વારકાનગરી શર્મશાર બની છે.

Leave Comments

News Publisher Detail