સુરેન્દ્રનગરમાં સામાજિક સંસ્થાએ 2 વેન્ટીલેટરનું દાન કરતાં કુલ સંખ્યા 20ની થઇ

April 21, 2021 635

Description

સુરેન્દ્રનગર શહેરની સીવીલ હોસ્પિટલમાં બે નંગ વેન્ટીલેટર રાજકોટની સામાજિક સંસ્થા દ્રારા ડોનેટ કરવામાં આવ્યા છે. હાલ સુરેન્દ્રનગરમાં ફક્ત વીસ વેન્ટીલેટર છે. જેના કારણે દર્દીઓને સારવાર મળવામાં વેન્ટીલેટરની અછતના સર્જાય તે માટે દાન કરાયા છે. મહત્વનું છે કે સામાજિક સંસ્થા દ્રારા અંકલેશ્વર, ભરૂચ, દહેજ, કડી, અમદાવાદ સીવીલ, સહિત અંદાજે દસ જેટલા વેલ્ટીનેટર ડોનેટ કર્યા છે.

Leave Comments

News Publisher Detail