કડીમાં ખાનગી કોવિડ હોસ્પિટલમાં એક્સપાયર ઇન્જેક્શનનું કૌભાંડ

April 21, 2021 1385

Description

મહેસાણાના કડીમાં ખાનગી કોવિડ હોસ્પિટલ  રીધમ હોસ્પિટલમાં કૌભાંડ સામે આવ્યું છે. એક્સપાયર રેમડેસિવિર ઈન્જેક્શનમાં નવી તારીખનું સ્ટિકર લગાવીને આ કૌભાંડ આચરવામાં આવ્યું છે. જેની સામે દર્દી પાસેથી મોટી રકમ વસુલવામાં આવી છે. દર્દીના સંબંધીએ ઇન્જેક્શન પરનું સ્ટિકર હટાવતા આ સમગ્ર કૌભાંડ ઝડપાયું હતુ. આ સબબ નર્સ ગુડ્ડી રાજપુત સામે ફરિયાદ દાખલ કરી પોલીસે તપાસ હાથ ધરી છે.

Leave Comments

News Publisher Detail