લુણાવાડામાં આવેલા ચેકડેમ ભરવા માટે પાનમડેમમાંથી છોડાયું પાણી

June 10, 2021 665

Description

પંચમહાલના પાનમ ડેમમાંથી છોડાયું પાણી. લુણાવાડા તાલુકામાં આવેલા ચેકડેમ ભરવા માટે પાનમડેમમાંથી છોડાયું પાણી. શરૂઆતમાં 100 ક્યુસેક પાણી છોડાયું બાદમાં 500 ક્યુસેક સુધી પાણી ક્રમશ છોડવામાં આવશે. પનામડેમમાં પાણીની કુલ સંગ્રહ ક્ષમતાના 40% જ પાણીનો જથ્થો હાલ ઉપલબ્ધ છે.

Leave Comments

News Publisher Detail