દાહોદમાં સેવાભાવી લોકો દ્વારા કોરોના દર્દીઓને મદદ

April 19, 2021 665

Description

દાહોદના સંતકૃપા પરીવાર દ્વારા કોરોનાની મહામારીમાં હોંમ કોરોન્ટાઈન થયેલા લોકોને ઘરે ઘરે જઇને ટિફિન આપીને સેવા કરી રહ્યા છે.  અત્યાર સુધી ૭૦ હજાર કરતાં વધુ લોકોના ભોજનની વ્યવસ્થા કરી છે. ફુડ પેકેટ, ટીફીન અને ભોજનનો દરરોજ 300 જેટલા લોકો લાભ લે છે.

Leave Comments

News Publisher Detail