નવસારીનો પોલીસકર્મી રૂ.26,500ના દારૂ સાથે ઝડપાયો

April 7, 2021 10250

Description

નવસારીનો પોલીસકર્મી દારૂ સાથે ઝડપાયો છે. પારડીના કલસર પાસેથી ઝડપાઈ દારૂ ભરેલી કાર ઝડપાઈ છે. નંબર વગરની કાર રોકાવાતા ભાગવાનો કર્યો પ્રયાસ. કારમાંથી રૂ.26,500ની કિંમતનો દારૂ મળ્યો. એક આરોગ્યકર્મીની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસકર્મીની બર્થડે પાર્ટી માટે લવાતો હતો દારૂ.

Leave Comments

News Publisher Detail