કેશોદના અજાબ ગામે 500થી વધુ કેસ, 100થી વધુના મોતથી હડકંપ

May 15, 2021 1280

Description

જૂનાગઢના ગ્રામ્ય પંથકમાં કોરોનાનો કહેર વર્તાયો છે. કેશોદના અજાબ ગામે 500થી વધુ કેસ નોંધાયા છે જેમાં કોરોનાના કારણે 100થી વધુ લોકોના મોત થયા છે. હાલ ગામમાં 150થી વધુ એક્ટિવ કેસ છે. ગામમાં ટેસ્ટિંગની પણ સુવિધા નથી. ટેસ્ટિંગ કરાવવા માટે બીજે ગામ જવુ પડે છે. સુવિધાઓનો સદંતર અભાવ છે.

Leave Comments

News Publisher Detail