મેહૂલ ચોક્સીએ નકલી ડાયમંડ, બ્રેસલેટ આપ્યા હતા : બારબરા જરાબિકા

June 8, 2021 425

Description

મેહૂલ ચોક્સી મુદ્દે બારબરા જરાબિકાનો ખુલાસો કરવામાં આવ્યો છે. PNB કૌભાંડનો આરોપી મેહૂલ ડોમિનિકામાં બંધ છે. નકલી ડાયમંડ, બ્રેસલેટ આપ્યા હતા તેવું બારબરા જરાબિકાએ જણાવ્યું. અપહરણના આરોપને બારબરાએ ફગાવ્યા. મેહૂલ ચોક્સી સાથેની વોટ્સએપ ચેટ સામે આવી છે. રાજ નામે વાતચીત કરતો હતો કૌભાંડી મેહૂલ.

Leave Comments

News Publisher Detail