પંચમહાલના હાલોલના તળાવામાં 4 બાળકો ડૂબ્યા, 2નો આબાદ બચાવ

June 2, 2021 815

Description

પંચમહાલના હાલોલમાં તળાવામાં 4 બાળકો ડૂબ્યા હતા. એમાંથી 2 ડૂબી ગયા અને અન્ય 2 બાળકોનો આબાદ બચાવ થયો. ફાટા તળાવમાં બાળકો નાહવા પડ્યા હતા. ફાયરની ટીમ દ્વારા બાળકોની શોધખોળ ચાલુ કરવામા આવી છે.

Tags:

Leave Comments

News Publisher Detail