પશ્ચિમ બંગાળમાં ખેલા હોબે સ્કીમની શરૂઆત

June 10, 2021 170

Description

પશ્ચિમ બંગાળમાં “ખેલા હોબે’ સ્કીમની શરૂઆત. રાજ્ય સરકાર ક્લબોને ફૂટબૉલ વિતરણ કરશે. યુવાનોને ખેલમાં રૂચી વધે તે માટેનો પ્રયાસ કરાશે. “ખેલા હોબે’ નારા સાથે TMCએ કર્યો હતો પ્રચાર. વિધાનસભા ચૂંટણીમાં ખુબ ચાલ્યો હતો નારો.

Leave Comments

News Publisher Detail