ભાવનગરમાં મિઠાઈની દુકાનમાં કામ કરતા કર્મચારીનું અપહરણ

May 11, 2021 1310

Description

ઘણા વેપારીના અપહરણની ઘટના તમે જોઈ હશે. પણ ભાવનગરમાં કોઈ વેપારીનું નહી પણ વેપારીના ત્યાં કામ કરતા કર્મચારીનું અપહરણ કરવામાં આવ્યુ છે. ભાવનગરની પ્રખ્યાત મિઠાઈની દુકાનમાં કામ કરતા કર્મચારીનું અપહરણ કરી દુકાનના માલિક પાસેથી ખંડણી માગવામાં આવી છે. કોણ છે અપહરણકારો અને કેવી રીતે આવ્યા પોલીસ સંકંજામાં તે પણ જોઈએ.

Leave Comments

News Publisher Detail