પંચમહાલના શહેરામાં ધોધમાર વરસાદ, વાતાવરણમાં ઠડંક પ્રસરી

June 3, 2021 635

Description

પંચમહાલના શહેરામાં ધોધમાર વરસાદ વરસ્યો. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠડંક પ્રસરી છે.

 

Leave Comments

News Publisher Detail