પંચમહાલના ગોધરા શહેરમાં સપ્તાહમાં ત્રણ દિવસ બજારો સંપૂર્ણ બંધ

April 21, 2021 590

Description

પંચમહાલમાં ગોધરા શહેરમાં સપ્તાહમાં ત્રણ દિવસ બજારો સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. તા 26 એપ્રિલથી 5 મે સુધી સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી બજારો ખુલ્લા રહેશે. તેમજ શુક્ર, શનિ અને રવિવારે બજારો સંપૂર્ણ બંધ રાખવામાં આવશે. ગોધરા શહેરમાં સ્વૈચ્છિક બજારો બંધ રાખવા વહીવટી તંત્ર અને શહેરના વેપારીઓ વચ્ચે થયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Leave Comments

News Publisher Detail