‘તાઉ તે’ વાવાઝોડાની ભયાનકતા દર્શાવતો EXCLUSIVE વીડિયો

May 18, 2021 515

Description

ગીર સોમનાથમાં ‘તાઉ તે’ વાવાઝોડાની અસર જોવા મળી છે. દરિયાઈ વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાનું શરૂ થયું છે. 80થી 130 કિમીની ઝડપે ફૂંકાઈ પવન રહ્યો છે. વેરાવળ, સોમનાથ, ઉના, કોડીનાર ભારે પવન ફુંકાયો છે. વેરાવળમાં 80 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ઉનામાં 130 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. કોડીનારમાં 100 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ભારે પવનના કારણે કેટલાક વૃક્ષો ધરાશાયી.

 

 

Leave Comments

News Publisher Detail